જાન્હવી કપૂરનો જોવા મળ્યો હોટ અંદાજ અભિનેત્રી દરેક લૂકમાં લાગે છે હોટ જાન્હવી કપૂરની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ એક્ટ્રેસનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ અભિનેત્રી દરેક લૂકમાં લાગે છે હોટ ચાહકો પણ જાન્હવીના હોટ અંદાજ પર છે ફિદા જાન્હવીની તસવીરો જોઈ ફેન્સની ધડકન વધી જાય છે એક્ટ્રેસ જિમ લૂકને લઈ પણ ચર્ચામાં રહે છે સાડી લૂકમાં પણ જાન્હવી સુંદર લાગે છે ફિલ્મ ધડકથી બોલીવૂડમાં જાન્હવીએ એન્ટ્રી કરી હતી