ઓટીટી સ્ટાર અંકિતા દવે બોલ્ડ ફોટોશૂટ માટે જાણીતી છે પોતાની બોલ્ડનેસ માટે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ અભિનેત્રી અંકિતા દવેએ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેનો લુક જોઈને દરેક લોકો તેના દિવાના થઈ ગયા છે. અંકિતાએ પિંક થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે અંકિતા દવે વેબ સિરીઝ 'સિંગરદાન' અને 'મટકાની કે મટકે'માં જોવા મળી હતી. અભિનેત્રીએ આ વેબ સિરીઝમાં અનેક બોલ્ડ સીન આપ્યા હતા અંકિતા દવે ખૂબ જ સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે. All Photo Credit: Instagram