'ગંદી બાત' ફેમ ફ્લોરાનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે ફ્લોરા સૈની પોતાની શાનદાર સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. 'ગંદી બાત' વેબસિરીઝથી લોકપ્રિય થઈ 'ગંદી બાત'થી જબરદસ્ત સફળતા મળી 31 ડિસેમ્બર 2010ના રોજ ત્રણ ફિલ્મો રિલીઝ થઈ હતી. ફ્લોરાનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે. કોઈ અભિનેતાની એક દિવસમાં ત્રણ ફિલ્મો રિલીઝ થઈ નથી 1999માં તેલુગુ ફિલ્મ 'પ્રેમા કોશમ'થી ડેબ્યૂ કર્યું હતું. ફ્લોરાએ ઘણા નામો બદલ્યા છે એક સમયે આશા સૈની, મયુર સૈનીનું નામ હતું ગ્લેમર અદાઓ પર ફેન્સ ફીદા છે