Stylish Anklet: પહેરતાં જ વધી જ જશે દુલ્હનના પગનની શાન નવી નવેલી દુલ્હનના લૂકમાં લગાવશે ચાર ચાંદ લેટસ્ટ ડિઝાઇનમાં આ ડિઝાઇન ખૂબ પસંદ કરાઇ છે. પગની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે આ પાયલ ઘૂઘરૂની ઝણકારથી ગૂંજી ઉઠશે આપનું ઘર આ ડિઝાઇન આપશે એથનિક લૂક દુલ્હનના પગમાં ખૂબ સુંદર દેખાય છે આ પાયલ બ્રાઇડમાં પરફેક્ટ ચોઇસ છે આ પાયલ રેડ અલ્તા સાથે આ પાયલ આપશે ખૂબસૂરત લૂક ફલાવરની ડિઝાઇનથી આ પાયલ યુનિક લૂક આપશે