કેનેડા ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો બીજ સૌથી મોટો દેશ છે

કેનેડા વિશ્વના ટોપ-10 અર્થતંત્રોમાં સામેલ છે

ભારતના અનેક લોકો કેનેડાની નાગરિકતા માટે અરજી કરે છે

કેનેડાની નાગરિકતા મળવાથી અનેક ફાયદા થાય છે

કેનેડાની નાગરિકતા મળવાથી અનેક ફાયદા થાય છે





તેનાથી તમારા નોકરી મેળવવાના ચાંસ વધી જાય છે

તમે તે દેશની રાજનીતિનો હિસ્સો બની શકો છો

કેનેડાનો પાસપોર્ટ વિશ્વના 10 પાવરફૂલ પાસપોર્ટ પૈકીનો એક છે

કેનેડાના પાસપોર્ટથી તમે વિઝા વગર 185 દેશોમાં મુસાફરી કરી શકો છો

18 વર્ષ સુધી કેનેડાના નાગરિકોને ફ્રી શિક્ષણ મળે છે



કેનેડાની નાગરિકતા હોવાથી ટેક્સમાં પણ છૂટ મળે છે