નાસ્તો ન કરવાથી મેટાબોલિઝમ ઓછું થવા લાગ્યું છે. નાસ્તો ન કરવાથી ભૂખ જ નહીં શુગર પણ વધી જાય છે. નાસ્તો ન કરવાથી માથામાં દુખાવો અને ચક્કર આવે છે. નાસ્તો ન કરવાથી શરીરને પુરતું પોષણ નથી મળતું. લંચ સુધી ભૂખ્યું રહેવાથી વજન પણ વધી શકે છે. નાસ્તો ન કરવાથી એનર્જી ઓછી થતી જાય છે. નાસ્તો ન કરવાથી થકાવટ મહેસૂસ પણ થાય છે. નાસ્તો ન કરવાથી ઇમ્યૂનિટી પણ ડાઉન થાય છે.