સ્નાયુઓમાં દુખાવો અને એક-બે દિવસ માટે થાક અનુભવવો
ગળા- માથામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો
ઓમિક્રોનથી સંક્રમિત કેટલાક લોકો લક્ષણો વિનાના પણ જોવા મળ્યા
ઓમિક્રોન વેરિઅન્ટના હજુ સુધી કોઇ ખાસ લક્ષણ મળ્યુ નથી
હાલમાં SARS-CoV-2 PCRથી ઓમિક્રોનની જાણ થઇ શકે છે
ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટથી સાત ગણો વધુ ઝડપથી ફેલાય છે