1933-34માં દિલાવર હુસૈને કોલકાતામાં ઈંગ્લેન્ડ સામે 59 અને 57 રન બનાવ્યા હતા

ટેસ્ટ ડેબ્યૂમાં બંને ઈનિંગમાં 50 કે તેથી વધુનો સ્કોર

1970-71માં ગાવસ્કરે પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 65 અને 67* રનની ઈનિંગ રમી હતી.

ટેસ્ટ ડેબ્યૂમાં બંને ઈનિંગમાં 50 કે તેથી વધુનો સ્કોર

2021-22માં ન્યૂઝીલેન્ડ સામે કાનપુરમાં અય્યરે પ્રથમ ઈનિંગમાં 105 અને 65 રન બનાવ્યા.

ટેસ્ટ ડેબ્યૂમાં બંને ઈનિંગમાં 50 કે તેથી વધુનો સ્કોર