ચંદ્ર અને ધરતીનું સરેરાશ અંતર 384,400 કિલોમીટર છે

ચંદ્રને જાણવા માટે અનેક સ્પેસ મિશન મોકલવામાં આવ્યા છે

શું તમે જાણો છો કે ચંદ્રની સપાટી કેવી હોય છે

ચંદ્રયાને-3 એ ચંદ્રની જમીનની તસવીરો શેર કરી છે

ચંદ્ર પર કોઈ વાયુમંડળ નથી

ઉપરાંત ત્યાં કોઈ હવામાન પણ નથી જેથી ચંદ્ર પર કોઈ છોડ નથી હોતો

ચંદ્ર પર પૃથ્વીની જેમ જમીન અને માટી છે

કેટલોક પદાર્થ છે જે ત્યાંની જમીનને ઢાંકે છે

આ પદાર્થને લૂનર રેઝોલિથ કહેવાય છે

ચંદ્રની સપાટી પર કેટલાક ખડકો છે, જેમાં કેલ્શિયમ હોઈ શકે છે