બંને પોલિસીમાં કોરોનાની બીમારી કવર થાય છે.

કોરોના પોલિસી

કોરોના કવચમાં 50 હજારથી 5 લાખનું સમ અશ્યોર્ડ મળે છે

કોરોના કવચ

કોરોના રક્ષકમાં 50 હજારથી 2.5 લાખનું સમ અશ્યોર્ડ મળે છે

કોરોના રક્ષક

18 થી 65 વર્ષના લોકો ખરીદી શકે છે આ પોલીસી

કોરોના પોલિસી

બંને પોલિસીમાં કો-મોર્બિડિઝ કવર થાય છે

કોરોના પોલિસી

પોલીસી ક્વચમાં 24 કલાક હોસ્પિટલમાં દાખલ થાય તો લાભ મળે છે

કોરોના ક્વચ

કોરોના રક્ષકમાં 72 કલાક હોસ્પિટલમાં દાખલ થયા બાદ લાભ મળે છે

કોરોના રક્ષક

કોરોના કવચમાં બિલેના આધારે ક્લેમની ચૂકવણી થશે

કોરોના કવચ

કોરોના રક્ષક પોલિસીમાં સુનિશ્ચિત રાશિ મળે છે

કોરોના રક્ષક