ઇલિયાના ડીક્રુઝે 18 એપ્રિલે તેના ચાહકોને સરપ્રાઇઝ આપી હતી.



ઇલિયાના ડીક્રુઝે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી



પ્રેગ્નન્સીનો ખુલાસો કર્યા બાદ અભિનેત્રીએ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી હતી



બ્લેક ડ્રેસમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી, તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.



ઇલિયાના તેના બેબી બમ્પને જોઈને ઘણી ખુશ છે



અભિનેત્રીએ પોતાના માટે મમીનું પેન્ડન્ટ પણ બનાવ્યું હતું



જો કે અભિનેત્રીએ હજુ સુધી તેના ગુપ્ત પ્રેમીનો ખુલાસો કર્યો નથી.



બ્લર ફોટો સાથે પોતાના પ્રેમીની તસવીર શેર કરી છે



ઇલિયાના તેના પ્રેમીને રોક કહે છે, જે તેના ચહેરા પર સ્મિત લાવે છે



ઇલિયાના તેના પ્રેગ્નન્સી ફેઝને ખૂબ એન્જોય કરી રહી છે