ટીવી સ્ટાર તેજસ્વી પ્રકાશની પાર્ટીમાં મસ્તી કરતી તસવીરો વાયરલ



તેજસ્વી પ્રકાશે રેડ લૉન્ગ ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યુ છે



તેજસ્વી પ્રકાશે તાજેતરમાં જ એક પાર્ટી પ્રસંગ યોજ્યો હતો



પાર્ટીમાં તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા રોમાન્ટિક મૂડમાં દેખાયા હતા



તેજસ્વી પ્રકાશે આ પાર્ટીમાં દોસ્તો અને ફેમિલી સાથે ખુબ મસ્તી કરી હતી



તેજસ્વી પ્રકાશે ઓપન બેક રેડ ગાઉનથી હૉટનેસનો તડકો પણ લગાવ્યો હતો



તેજસ્વી પ્રકાશ એક્ટર કરણ કુન્દ્રા સાથે રિલેશનશીપમાં છે



તેજસ્વી પ્રકાશ અવાર નવાર પોતાની નખરાંળી અદાઓથી ફેન્સને ઘાયલ કરે છે



30 વર્ષીય એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશે નાગિન 6માં શાનદાર ભૂમિકા ભજવી હતી



ટીવી જગતમાં તેજસ્વી પ્રકાશનો ખાસ અંદાજ જોવા મળે છે