આખરે કોણ છે આ પ્રજ્ઞા જાયસ્વાલ ?


સલમાન સાથે ફિલ્મને કારણે હતી ચર્ચામાં


પ્રજ્ઞાએ 2014માં ફિલ્મમાં કર્યું હતું ડેબ્યુ


‘વિરાટૂ આઇ ડેગા’થી કર્યું હતું ડેબ્યુ


પ્રજ્ઞા સોશિયલ મીડિયા પર છે એક્ટિવ


સોશિયલ મીડિયા પર આપતી રહે છે અપડેટ્સ


બોલિવૂડમાં ‘ટીટૂ એમબી’થી કરી એન્ટ્રી


‘અંતિમ’માં સલમાન ખાન સાથે જોવા મળી હતી


પ્રજ્ઞા સાઉથ ઇન્ડસ્ટ્રીની સ્ટાર છે.


અનેક તેલુગ ફિલ્મ હિટ સાબિત થઇ છે


મિર્ચી બોય, નક્ષત્રં, સહિત ફિલ્મ સુપર હિટ છે