ભારતમાં જમીનની કિંમતો આકાશને આંબી રહી છે.



તમામ વ્યક્તિની ઇચ્છા હોય છે કે તે જમીન ખરીદીને પોતાનું ઘર બનાવે



મેટ્રો સિટીની સ્થિતિ એ છે કે ત્યાં ખૂબ જ ઓછી જમીન બચી છે



હવે અમે તમને બતાવીશું કે ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે



ભારતમાં સૌથી વધુ જમીન ભારત સરકાર પાસે છે



તેનો ઉપયોગ 51 મંત્રાલય અને 116 પબ્લિક સેક્ટર કંપનીઓ કરી રહી છે



ભારત સરકાર બાદ બીજી સૌથી વધુ જમીન કેથોલિક ચર્ચ ઓફ ઇન્ડિયા પાસે છે.



તે ભારત સરકાર બાદ બીજી સૌથી વધુ જમીન ધરાવે છે.



તે દેશમાં હજારો ચર્ચ અને હોસ્પિટલનું સંચાલન કરે છે.



કેથોલિક ચર્ચ 14229 સ્કૂલ કોલેજ અને 1826 હોસ્પિટલનું સંચાલન કરે છે.