આ લોકોએ ન કરવું ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ


પ્રેગ્નન્સી દરમિયાન કરવું જોઇએ ફાસ્ટિંગ


ફિડિંગ કરાવતી મહિલાએ પણ ન કરવું


ડાયાબિટિસના દર્દીઓએ પણ ન કરવું


જેમની લો ઇમ્યુનિટિ છે તેમને ન કરવું


ગેસ એસિડિટીના દર્દીએ ન કરવું જોઇએ


જેને અનિંદ્રાની સમસ્યા છે તેને ન કરવું


આપની સ્લીપ ડિસઓર્ડર થઇ શકે છે


માઇગ્રેનનના દર્દીએ પણ ન કરવું જોઇએ


આ લોકોએ ન કરવું ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ