બૉલીવુડ ડાન્સર નોરા ફતેહી ખુબ ચ્રચામાં છે ઠગ સુકેશ સાથેના સંબંધોના કારણે નોરા ચર્ચામાં છે તાજેતરમાં જ નોરાએ જાળીદાર ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યુ નોરા જાળીદાર ડ્રેસમાં બાર્બી ડૉલ જેવી લાગી સોનેરી વાળ અને ટ્રાન્સપરન્ટ ડ્રેસે ફેન્સનું ધ્યાન ખેંચ્યુ 30 વર્ષીય નોરા એક્ટ્રેસ અને ડાન્સર છે જાળીદાર ડ્રેસમાં એકથી એક હૉટ તસવીરો ખેંચાવી નોરાએ ખુદ આ તસવીરોને ઇન્સ્ટા પર શેર કરી નોરા વિવાદોના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે નોરા પોતાની અપકમિંગ સાઉથની ફિલ્મમાં બિઝી છે શાહરૂખના દીકરા સાથેના અફેરને લઇને પણ ચર્ચામાં છે