કિસ કરતાં સમયે આંખો બંધ કેમ થઇ જાય છે? લંડન યુનિ.રોયલ હોલોવેએ સ્ટડીથી કાઢ્યું તારણ મસ્તિષ્કને આ સમયે બીજી વસ્તુ પર ફોક્સ કરવું મુશ્કેલ ‘સેન્સ ઓફ ટચ’ બેહદ નિકટતાના ભાવને જગાડે છે. પાર્ટનરને સાથ અને સુરક્ષાનો અહેસાસ અપાવવા માટે આંખો બંધ કરીને બંને એકબીજામાં ખોવાઇ જવા માંગે છે. આંખો ખુલ્લી હોય તો બહારની ગતિવિધિ ડિસ્ટર્બ કરે છે. કિસ કરતા સમયે કેટલાક લોકોને લેટર વાંચવામાં પડી મુશ્કેલી આ સમયે લોકો ટચની ફિલિગ્સ પર ફોક્સ કરવા ઇચ્છે છે. એકબીજાનો સાથ સંપૂર્ણ મહેસૂસ કરવા ઇચ્છે છે.