ઓઇલ મસાજ સ્કિન માટે કેમ વરદાન મસાજ માટેના આ છે 6 બેસ્ટ ઓઇલ મસાજથી સ્કિનને થાય છે અનેક ફાયદા મસાજથી સારૂ બ્લડ સર્ક્યુલેશન થાય છે મસાજ માટે બદામ ઓઇલ ઉત્તમ છે જોજોબા ઓઇલ પણ સારૂ ઓપ્શન છે નારિયેળ તેલથી પણ મસાજ કરી શકાય સૂરજમુખીનું તેલ પણ સ્કિન માટે ગુણકારી જે ફેટી એસિડથી ભરપૂર હોવાથી કારગર છે ઓઇલ મસાજથી સ્કિન પર મોશ્ચર રહે છે