વ્હાઇટ બ્રેડનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક

વ્હાઇટ બ્રેડમાં કેલેરીની માત્રા વધુ હોય છે.



નિયમિત બ્રેડ ખાવી નુકસાનકારક છે.



બ્રેડ એક પ્રોસેસ્ડ ફૂડ છે.



પ્રોસેસ્ડ ફૂડથી બ્લડ સુગરનું જોખમ વધે છે.



વ્હાઇટ બ્રેડમાં કાર્બોહાઇડ્રેઇટ વધુ હોય છે.



સફેદ બ્રેડ વજન વધવાનું પણ બને છે કારણ



બ્રેડ મેંદાથી બનતી હોવાથી પાચન નથી થતું



વ્હાઇટ બ્રેડને બદલે ગ્રેન બ્રેડ ડાયટમાં લો