હવે તમે બેંક શાખાની મુલાકાત લીધા વગર KYC અપડેટ કરાવી શકો છો.



RBIએ ગ્રાહકો માટે KYC અપડેટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.



KYC ઓનલાઈન કેવી રીતે અપડેટ કરવું?



KYC અપડેટ કરવા માટે, બેંકના ઓનલાઈન બેંકિંગ પોર્ટલ પર લોગિન કરો



હવે 'KYC' ટેબ શોધો અને તેના પર ક્લિક કરો



સ્ક્રીન પરની સૂચનાઓને અનુસરો અને તમારું નામ, સરનામું અને જન્મ તારીખ સહિતની સંપૂર્ણ વિગતો ભરો



આ પછી આધાર, PAN અને જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી કોપી અપલોડ કરો



હવે 'સબમિટ' બટન પર ક્લિક કરો



આ પછી તમને એક ટોકન નંબર મળશે



બેંક તમને SMS દ્વારા KYC અંગે અપડેટ કરશે.