ભારતમાં 3 યુપીઆઈ એપ્સનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે Paytm, google pay, phone pe આજે દરેકના મોબાઇલમાં ઇન્સ્ટોલ હોય છે આ યુપીઆઈ એપ્સનો યૂઝ કરતી વખતે તમારે કેટલીક જરૂરી વાતો ધ્યાનમાં રાખવી જોઈએ હંમેશા યુપીઆઈ આઈડી યુનિટ બનાવો. એટલે કે મોબાઇલ નંબર બિલકુલ ન હોય જેમકે 123456789@paytm UPI એપ્સમાં ડબલ લોકનો ઉપયોગ કરો. એક એપ લોક અને બીજો પિન વોલેટમાં ઓછા રૂપિયા રાખો. મોબાઈલ ચોરી અથવા લોક ન થવાની સ્થિતિમાં કોઈ તેનો ગેરઉપયોગ કરી શકે છે યુપીઆઈ આઈડીને બ્લોક કરવાની રીત પણ તમને ખબર હોવી જોઈએ યુપીઆઈને બ્લોક કરવા માટે કસ્ટમર કેર કે સંબંધિત એપની વેબસાઇટનો ઉપયોગ કરવો જોઈએ તમારો યુપીઆઈ કે એમપીન કોઈ સાથે શેર ન કરો હંમેશા પેમેંટ કર્યા બાદ એપની બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી ક્લિયર કરી દો