એક મહિલા વધુમાં વધુ કેટલા બાળકો પેદા કરી શકે છે?

આવો જાણીએ એક મહિલા પોતાના જીવનકાળમાં કેટલા બાળકોને જન્મ આપી શકે છે

સામાન્ય રીતે એક સ્વસ્થ મહિલા પોતાના જીવનકાળમાં 15-20 બાળકોને જન્મ આપી શકે છે.

આ સાથે જ મહિલાઓની પ્રજનન ક્ષમતા સામાન્ય રીતે લગભગ 13 વર્ષથી શરૂ થઈને મેનોપોઝ લગભગ 45-50 વર્ષ સુધી રહે છે.

જો વાત કરીએ ઈતિહાસમાં સૌથી વધુ બાળકોને જન્મ આપનારી મહિલા તો રશિયાની હતી

તેનું નામ વેલેન્ટિના વાસિલ્યેવા છે.

તેણે 69 બાળકોને જન્મ આપ્યો હતો એટલા માટે તેનું નામ ગ્રીનીઝ બુકમાં નોંધાયેલું છે

કુદરતી રીતે માતાના શરીરને રિકવર થવા માટે દર બાળકની વચ્ચે 2-3 વર્ષનું અંતર જરૂરી છે.

જોકે વારંવાર ગર્ભ ધારણ કરવાથી માતાનું સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે.

તે સિવાય અનેક બાળકોને જન્મ આપવા માટે સિઝેરિયન ડિલીવરીની જરૂર પડે છે કારણ કે સતત નોર્મલ ડિલિવરી શરીરને નુકસાન પહોંચાડી શકે છે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો