ગરમીમાં પ્રેગ્નન્ટ મહિલાએ અચૂક ખાવા જોઇએ આ 5 ફૂડ



સગર્ભા સ્ત્રીઓને વધુ ગરમી લાગે છે.



આ સમયમાં પોષણયુક્ત ખોરાક લેવો જોઈએ



ગર્ભાવસ્થામાં ટામેટા મહિલાઓએ અચૂક ખાવા જોઇએ



તે વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત છે



જે ગર્ભસ્થા બાળકની ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે



તરબૂચ એ ઉનાળાનો કૂલ ફ્રૂટ છે



જે વિટામિન સી, પોટેશિયમનો ખજાનો છે



તરબૂચમાં 92% પાણી હોય છે



જે શરીરને હાઇડ્રેઇટ રાખે છે



દહીં એ કેલ્શિયમનો ભંડાર છે.



જે બાળકના હાડકા,દાંતના વિકાસમાં મદદરૂપ બને છે



તે પ્રોબાયોટીક્સથી પણ ભરપૂર છે



જે પાચનને સુધારવામાં મદદરૂપ છે



સગર્ભા સ્ત્રીઓએ દિવસમાં એકવાર દહીં ખાવું જોઈએ.



પાલકનું પણ અચૂક સેવન કરવું જોઇએ



પાલક પોષકતત્વનો ભંડાર છે



કેળાને પણ સગર્ભા સ્ત્રીઓ ખાવા જોઇએ