ઉનાળામાં પ્રેગ્નન્ટ મહિલા આ ફ્રૂટ અચૂક ખાવા



ગર્ભવતી મહિલાએ અચૂક ખાવા જોઇએ આ 5 ફૂડ



ગર્ભાવસ્થા સૌથી સુંદર સમય હોય છે.



સગર્ભા સ્ત્રીઓને વધુ ગરમી લાગે છે,



તેથી તેમને વધુ સમસ્યા થાય છે.



આ સમયે શરીરને કૂલ ઇફેક્ટ આપતા ફળો લો



ટામેટાંનું સેવન પ્રેગ્ન્સીમાં અચૂક કરો



તરબૂચનું સેવન અચૂક કરો



તરબૂચ એ ઉનાળાનો કૂલ ફ્રૂટ છે



જે વિટામિન સી, પોટેશિયમથી ભરપૂર છે



કાકાડી પણ શરીરને હાઇડ્રેઇટ રાખે છે



પાલક, કેળાનું સેવન પણ કારગર છે.



પાલક આયરનનો ખજાનો છે