પ્રેગ્નન્સીમાં આ 5 ફળ અચૂક ખાવા જોઇએ



પ્રેગ્નન્સીમાં આ 5 ફળ અચૂક ખાવા જોઇએ



કેળા અને સફજરનનું સેવન પણ અચૂક કરવુ



કેળા અને સફજરનનું સેવન પણ અચૂક કરવુ



કિવિને પણ આપ રૂટીનમાં સામેલ કરો



પ્રેગ્નન્સીમાં ફળોનું સેવન પણ કરવું જોઇએ



ફળો વિટામિન મિનરલ્સ ફાઇબરથી ભરપૂર છે



પ્રેગ્નન્સીમાં ઓરેંજનું સેવન અચૂક કરવું જોઇએ



તેમાં વિટામિન સી અને ફોલેટ પણ હોય છે



જે શિશુના વિકાસમાં મદદગાર સાબિત થાય છે



અવોકાડોને ડાયટમાં અચૂક કરો સામેલ



અવોકાડામાં ફોલેટ, પોટેશિયમ હોય છે



જેનાથી બ્રેઇનનો સારી રીતે વિકાસ થાય છે



બેરીઝમાં વિટામિન સી એન્ટીઓક્સિડન્ટસ છે



જે ઇમ્યુનિટીને બૂસ્ટ કરી અનેક રીતે ફાયદાકારક