આ પેગનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. આ પેગ દુનિયાનો સૌથી મોંઘો લિકર પેગ હતો આ પેગ ભારતની રંજીતા દત્તે પીધું હતું રંજીતા દત્ત ટ્રિનિટી નેચરલ ગેસના સ્થાપક અને નિર્દેશક છે. તેણે લંડનના બારમાં એક પેગ માટે કુલ 10,014 યુરો ખર્ચ્યા જે ભારતીય રૂપિયામાં 8 લાખથી વધુ હશે જોકે, જ્યારે તેણે 2019માં આ પેગ પીધો હતો તે સમયે આટલા યુરોની કિંમત 9 લાખ 15 હજાર રૂપિયાથી વધુ હતી. આ પેગ 40 ml નો હતો