કોવિડ રોગચાળા દરમિયાન ઘણા લોકોને કોવિશિલ્ડ રસી મળી. કોવિશિલ્ડ રસીની શરીર પર આડ અસરો થઈ રહી છે બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનેકાએ આ વાત સ્વીકારી છે કોવિશિલ્ડ રસી થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ જેવા રોગોનું કારણ બની શકે છે થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ શરીરમાં લોહી ગંઠાઈ જવાનું કારણ બને છે. જે બ્રેઈન સ્ટ્રોકનું કારણ પણ બની શકે છે આ સિવાય આ સિન્ડ્રોમને કારણે પ્લેટલેટ કાઉન્ટ પણ ઘટી શકે છે. થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમના લક્ષણો વિશે વાત કરીએ તો આ રોગમાં પેશાબમાં લોહી આવવા લાગે છે. ત્વચા પર જાંબલી-લાલ રંગના ફોલ્લીઓ દેખાવા લાગે છે.