દુનિયાના 5 સૌથી મોટા યુદ્ધ, જેને મચાવી તબાહી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દુનિયામાં માનવ ઇતિહાસ દરમિયાન અનેક યુદ્ધો થયા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દુનિયાના સૌથી મોટા પાંચ યુદ્ધો કયા-કયા છે ? જાણો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

1. બીજું વિશ્વયુદ્ધ (World War II: 1939–1945)

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બીજું વિશ્વયુદ્ધઃ- માનવ ઇતિહાસનું સૌથી મોટું અને વિનાશક યુદ્ધ હતું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

2. મંગોલ આક્રમણો (Mongol Invasions: 1206–1368)

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મંગોલ આક્રમણોઃ- ચેંગીઝ ખાન દ્વારા એશિયા-યુરોપમાં કરાયેલા આક્રમણો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

3. તાઈપિંગ બળવો (Taiping Rebellion: 1850–1864)

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તાઈપિંગ બળવોઃ- આ ચીનમાં થયેલો એક ભયાનક આંતરવિગ્રહ હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

4. પ્રથમ વિશ્વયુદ્ધ (World War I: 1914–1918)

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પ્રથમ વિશ્વયુદ્ધઃ- આને 'ધ ગ્રેટ વૉર' તરીકે પણ ઓળખવામાં આવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

5. રશિયન આંતરવિગ્રહ (Russian Civil War: 1917–1922)

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રશિયન આંતરવિગ્રહઃ- આમાં અંદાજે 1 કરોડ લોકો માર્યા ગયા હતા

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ ઉપરાંત અનેક નાના-મોટા યુદ્ધો દુનિયાએ જોયા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

all photos@abplive news

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ