ચીન જવા માટે ખિસ્સામાં કેટલા રૂપિયા હોવા જોઈએ?



ભારત અને ચીન વચ્ચે કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે



હવે સંબંધોમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે.



રિપોર્ટ્સ અનુસાર, 24 જૂલાઇ 2025ના રોજ ભારત સરકારે જાહેરાત કરી હતી કે તે ચીની નાગરિકોને ફરીથી ટુરિસ્ટ વીઝા આપવાની શરૂઆત કરશે



પાંચ વર્ષ અગાઉ ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ બાદ વીઝા પર રોક લગાવી હતી



ચીનમાં ભારતના દૂતાવાસે weibo પર આ જાણકારી આપી હતી. વીઝા માટે અરજી પ્રક્રિયા જણાવી હતી



એવામાં જાણીએ ચીન જવા માટે ખિસ્સામાં કેટલા રૂપિયા હોવા જોઈએ



ચીન જવા માટે ખિસ્સામાં કેટલા રૂપિયા હોવા જોઈએ એ તમારા પ્રવાસનો સમયગાળો, કન્ટેન્ટસ અને અન્ય બાબતો પર નિર્ભર કરે છે



સામાન્ય રીતે ચીનમાં 10 દિવસના પ્રવાસ માટે પ્રતિ વ્યક્તિ 70 હજારથી 1,50,000 જેટલા રૂપિયા જોઇએ



તેમાં વીઝા ફી, ફ્લાઇટ ટિકિટ, રહેવાનું, જમવાનું, સાઇટસીઈંગ અને કેઝ્યુઅલ ખર્ચ સામેલ છે