ભારતમાં મોટાભાગના લોકો તેમની સવારની શરૂઆત ચા કે કોફીથી કરે છે. ચાનો ઈતિહાસ ચીન સાથે જોડાયેલો છે ભારત વિશ્વનો સૌથી મોટો ચા ઉત્પાદક દેશ છે ભારતમાં ચાનો સૌથી મોટો ઉત્પાદક આસામ છે. કોફીની યાત્રા ઇસ્લામિક આધ્યાત્મિકતા અને રહસ્યવાદથી શરૂ થાય છે લાલ સમુદ્રના દક્ષિણ છેડે આવેલા યમન અને ઇથોપિયાની ટેકરીઓ કોફીનું જન્મસ્થળ ગણાય છે. કોફીની ઉત્પત્તિ 15મી સદી પછી થઈ હોવાનું માનવામાં આવે છે. બ્રિટનમાં પ્રથમ કોફી હાઉસ 1651માં ઓક્સફોર્ડમાં ખુલ્યું હતું જોકે બ્રાઝિલ વિશ્વમાં સૌથી વધુ કોફીનું ઉત્પાદન કરે છે ભારતની વાત કરીએ તો કર્ણાટકમાં કોફીનું અત્પાદન થાય છે