LPG નો ઉપયોગ કયા-કયા દેશોમાં સૌથી વધુ થાય છે ?

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વધુ LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ)નો એશિયા-પેસિફિક ક્ષેત્રમાં વધુ યુઝ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચીન (China): ચીન વિશ્વમાં LPGનો સૌથી મોટો વપરાશકર્તા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઘરેલું અને ઔદ્યોગિક ક્ષેત્રે LPGનો બહોળો ઉપયોગ થઇ રહ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અમેરિકા (USA): અમેરિકામાં LPG ના ઉપયોગમાં બીજા ક્રમે આવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અમેરિકામાં LPG (પ્રોપેન) નો ઉપયોગ ઘરને ગરમ રાખવા કરવામાં આવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ભારત (India): ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો LPG ગ્રાહક દેશ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ભારત ઘરેલું (રસોઈ) વપરાશમાં દુનિયામાં નંબર 1 માર્કેટ બન્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રશિયા (Russia): રશિયા LPGનો મોટો વપરાશકર્તા અને ઉત્પાદક દેશ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જાપાન અને દક્ષિણ કોરિયા: ઔદ્યોગિક અને રહેણાંકમાં LPG નો મોટો વપરાશ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ