આજના યુગમાં યુદ્ધનો ચહેરો સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. તેનું સૌથી મોટું કારણ લશ્કરી ડ્રોન છે.



આ યાદીમાં અમેરિકા પ્રથમ ક્રમે છે. તેની પાસે 13,000થી વધુ લશ્કરી ડ્રોન છે.



યુએસ એરફોર્સ MQ-9 Reaper, MQ-1C Gray Eagle અને RQ-4 Global Hawk જેવા અદ્યતન ડ્રોન પણ ચલાવે છે.



તુર્કીનું Bayraktar TB2 ડ્રોન સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બન્યું છે. તુર્કી પાસે આજે વિશ્વનો બીજો સૌથી મોટો લશ્કરી ડ્રોન કાફલો છે.



પોલેન્ડ પાસે 1,000થી વધુ ડ્રોન છે, જેમાં Warmate જેવા આત્મઘાતી ડ્રોનનો સમાવેશ થાય છે.



રશિયા પાસે ઓર્લાન-10 જેવા મોટી સંખ્યામાં ડ્રોન છે.



જર્મની પાસે લગભગ 670 લશ્કરી ડ્રોન છે. વિવિધ મિશનમાં તૈનાત છે.



ભારતે પણ આ ક્ષેત્રમાં ઝડપી પ્રગતિ કરી છે. તેની પાસે લગભગ 625 લશ્કરી ડ્રોન છે



ફ્રાન્સ પાસે લગભગ 591 લશ્કરી ડ્રોન છે.



ઓસ્ટ્રેલિયા પાસે 557 ડ્રોન છે. PD-100 Black Hornet જેવા માઇક્રો ડ્રોન અને MQ-9 Reaper પર જેવા મોટા UAV તેના કાફલામાં છે.



દક્ષિણ કોરિયા પાસે તેના કાફલામાં 518 ડ્રોન છે, જેમાંથી કેટલાક યુએસથી આયાત કરવામાં આવે છે



ફિનલેન્ડ પાસે 412 લશ્કરી ડ્રોન છે જેમાં મુખ્યત્વે Orbiter 2-B અને રેન્જર ડ્રોન સામેલ છે