નીરજ ચોપરાએ ભારતને ઓલિમ્પિકના ઈતિહાસમાં એથ્લેટિક્સનો સૌપ્રથમ ગોલ્ડ અપાવીને ઈતિહાસ રચી દીધો હતો



કુસ્તીબાજ રવિ દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં ૫૭ કિગ્રા વજન વર્ગની ફ્રિસ્ટાઈલ કુસ્તીમાં સિલ્વર મેડલ જીત્યો



મીરાબાઈ ચાનુએ ટોક્યોમાં ૪૮ કિગ્રા વજન વર્ગમાં કુલ ૨૦૨કિગ્રા વજન ઉંચકીને સિલ્વર મેડલ જીત્યો હતો



ભારતીય બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો



ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો



બોક્સર લવલીના બોર્ગોહેને ટોક્યો ઓલિમ્પિકમાં ૬૪ થી ૬૯ કિગ્રા વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો



ભારતની પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો



Thanks for Reading. UP NEXT

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની મુનમુન દત્તાની ગ્લેમરસ તસવીરો

View next story