થાઇરોઇડસના રોગથી પીડિત છો ન ખાશો આ ફૂડ

થાઇરોઇડમાં સમસ્યાની આ એક બીમારી છે

જેમાં ચકલી આકારનું એક ગ્લેન્ડ હોય છે.



ફળો ખાઇને આ બીમારીથી બચી શકાય છે

થાઇરોઇડસના દર્દીએ કેફિનનું સેવન ટાળવું

સોયાયુક્ત પદાર્થ ખાવાનું ટાળો



થાઇરોઇડસના દર્દીએ કેફિનનું સેવન ટાળવું

થાઇરોઇડસના દર્દીએ વધુ ખાંડ ન ખાવી જોઇએ

હાઇ કેલેરી ઓઇલી ફૂડ પણ ન ખાવુ



આયોડિન થાઇરોઇડની બીમારીથી બચાવશે