ટીવીની ‘નાગિન’ મૌની રોયે તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે.

મૌની રોયે સાડીમાં ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે.

ડીપ નૈક બ્લાઉઝની સાથે મૌનીએ કાનમાં ઝૂમખા પહેર્યા છે જે તેના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.

વાયરલ તસવીરોમાં મૌનીએ સાડી પહેરી છે.

ઇન્ટરનેટ પર તેનો લૂક ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે.

મૌની રોયે સાડીમાં કેમેરા સામે અનેક પોઝ આપ્યા છે.

પાતળી કમર ફ્લોન્ટ કરતી મૌની રોયની આ તસવીરોએ ફેન્સને દિવાના બનાવ્યા છે.