યુગલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.

ઘરની બાલ્કનીમાં સાત ફેરા લીધા

આલિયાએ સબ્યસાચી ડિઝાઈનર સાડી પહેરી હતી

કપૂર પરિવારે લગ્નની સુંદર પળો વિતાવી હતી

લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે

લગ્નમાં મહેમાનો એન્ટ્રી

કરીના ગુલાબી સાડીમાં સુંદર લાગી રહી હતી

રિદ્ધિમા કપૂરે ડિઝાઈનર લહેંગા પહેર્યો હતો

નીતુ કપૂરે પોતાના પુત્રના લગ્ન માટે સૌથી સુંદર ડ્રેસ પસંદ કર્યો હતો