શ્રીલંકામાં ચર્ચ અને હોટલમાં સીરિયલ બ્લાસ્ટ, તસવીરો જોઈને તમે કંપી ઉઠશો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Apr 2019 02:28 PM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. સાથે તેમણે લોકોને તપાસમા સહયોગ કરવાની અપીલ પણ કરી છે. રાષ્ટ્રપતિએ હુમલાખોરોને શોધવાના આદેશ આપ્યા છે.
11
12
પ્રારંભિક અહેવાલ અનુસાર, કોચ્ચીકેડ ચર્ચમાં વિસ્ફોટ થયો છે. એક અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોચ્ચિકેડ કોલંબોમાં સેન્ટ એન્થોની ચર્ચના પરિસરમાં એક વિસ્ફોટની સૂચના મળી છે. બટિકાલોઆ, નેગોમબો અને હોટલ શાંગરી લા અને કિંગ્સબરી સહિત હોટલમાં વિસ્ફોટ થયા છે.
13
14
કોલંબો: શ્રીલંકાની રાજધાની કોલંબોમાં આવેલા 5 ચર્ચ અને 3 હોટલોમાં સીરિયલ બ્લાસ્ટ થયો છે. આ સીરિયલ બ્લાસ્ટમાં 156 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે 400થી વધુ લોકો ઘાયલ થયા છે. શ્રીલંકન સેના બચાવ કામગીરી માટે કામે લાગી ગઈ છે.