✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PICS: ચીનમાં 50 કિમી લાંબા ટ્રાફિક જામમાં ફસાયા હજારો લોકો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Feb 2017 12:21 PM (IST)
1

આ ટ્રાફિક જામ ત્યારે થયો જ્યારે લોકો હોલિડે પૂરો થતા ન્યૂ યર સેલિબ્રેટ કરીને પાછા આવી રહ્યા હતા. ભારતમાં પણ ગયા વર્ષે આવો જ એક કિસ્સો હરિયાણા-ગુરૂગ્રામ વચ્ચે થયો હતો. જ્યાં લોકો કલાક સુધી જામમાં ફસાયા હતા.

2

હાલ ચીનમાં ચીની ન્યૂયરની ઉજવણી થઈ રહી છે. જેને સેલિબ્રેટ કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.

3

4

ચીનમાં બે ફેબ્રુઆરીના રોજ બીજિંગ-હોંગકોંગ હાઈવે પર લોકો 50 કિમી લાંબા ટ્રાફિક જામમાં ફસાયા હતા. મીડિયા રિપોર્ટ્સના આધારે ચીનમાં હાલ એક અઠવાડિયાનો રાષ્ટ્રિય હોલીડે મનાવાઈ રહ્યો છે. (All Photos-Twitter/@PDChina)

  • હોમ
  • દુનિયા
  • PICS: ચીનમાં 50 કિમી લાંબા ટ્રાફિક જામમાં ફસાયા હજારો લોકો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.