✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ છે નેપાળની સની લિયોની, કરી ચૂકી છે કોલગર્લ તરીકે કામ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Feb 2017 10:00 AM (IST)
1

નવી દિલ્લીઃ પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાંથી બોલિવૂડમાં આવેલી સની લિયોનીએ થોડા સમયમાં જ લોકપ્રિયતા હાંસલ કરી લીધી છે. નેપાળની સની લિયોનીના નામથી જાણીતી નેપાળની એક્ટ્રેસ અર્ચના પનેરૂ હાલમાં ખૂબ ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. 17 વર્ષની અર્ચના હાલમાં કાઠમંડૂમાં રહે છે. તે તેની માતા સાથે પણ બોલ્ડ તસવીરો આપતી રહે છે.

2

સપ્ટેમ્બર, 2015થી અર્ચનાએ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરવાની શરૂઆત કરી હતી. અર્ચના 9 ધોરણ સુધી ભણી છે અને તે લિટિલ બુદ્ધ સ્કૂલમાં 10 ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેને સ્કૂલમાંથી હાંકી કાઢવામાં આવી હતી.

3

4

5

6

સની લિયોનીને રોલ મોડલ માનતી અર્ચના વિરુદ્ધ બોલ્ડ તસવીરો પોસ્ટ કરવાને લઇને એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. અર્ચનાની માતા સુનીતાએ ભારતમા કામ કર્યું છે. અર્ચના અને તેની માતા સુનીતાની સાથે સિગારેટ પીતી તસવીરોએ પણ વિવાદ જગાવ્યો હતો.

7

8

9

10

11

12

13

14

15

અર્ચનાએ મ્યૂઝિક વીડિયોથી કરિયરની શરૂઆત કરી હતી. અર્ચનાએ ફેબ્યુઆરી 2016માં જિસ્મ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. અર્ચના એક ફિલ્મના 4.5 લાખ રૂપિયા લે છે. અર્ચના કોલગર્લ તરીકે પણ કામ કરી ચૂકી છે. તેણે ટ્વિટર પણ જણાવ્યું હતું કે તેણે કોલગર્લ તરીકે કામ કરતા ફક્ત બે દિવસોમાં 85 હજાર રૂપિયા કમાયા હતા.

  • હોમ
  • દુનિયા
  • આ છે નેપાળની સની લિયોની, કરી ચૂકી છે કોલગર્લ તરીકે કામ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.