✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

માલિક અને નોકરાણીના અફેરમાં પોપટ બન્યો વિલન, જાણો કેવી રીતે ફોડ્યો ભાંડો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Oct 2016 02:33 PM (IST)
1

કુવૈતમાં આ પ્રકારનો વ્યભિચાર ગેરકાયદે છે એટલે ગુનો સાબિત થશે તો પતિનું આવી બનવાનું છે. અલબત્ત, અત્યારના તબક્કે પોલીસે એવું કહીને મકાન માલિક છોડી મુક્યો છે કે પોપટે એ વાતો ટીવી પર પણ સાંભળી હોઇ શકે. જોકે પત્નીનું કહેવું છે કે તેને પતિ પર અગાઉ પણ શંકા ગયેલી, જયારે હવે તેને પુરાવો પણ મળી ગયો છે.

2

એક દિવસ અચાનક પોપટે તેનો માલિક જે કંઇ રોમેન્ટિક વાતો કરતો હતો એ બોલવાનું શરૂ કર્યું અને એ સાંભળીને પત્નીની અંદર શંકાનો કીડો સળવળી ઉઠયો. તેણે પતિનો બરાબરનો ઉધડો લઇ લીધો. એટલું જ નહિં, પોલીસને પણ બોલાવી અને પુરાવા તરીકે પોપટને રજૂ કર્યો.

3

વાત એમ છે કે, કુવૈતના એક મહાશય પોતાની કામવાળી સાથે ચોરીછુપી ઇશ્ક ફરમાવી રહ્યા હતાં. તેમને એમ કે પત્નીની જાણ બહાર છાનગપતિયાં કરીશું તો કોઇને ખબર નહીં પડે. જોકે એ વખતે તે ભૂલી ગયેલા કે ઘરમાં એક પોપટ પણ પાળેલો છે અને એનું દિમાગ સુપરસ્માર્ટ છે.

4

દુબઈઃ પોપટ માણસની નકલ કરવામાં માહેર હોય છે, તે કોઈપણ મુશ્કેલી વગર માણસોની બોલી બોલી શકે છે. પરંતુ કુવૈતમાં એક પોપટની આ ખાસિયત તેના માલિકને ભારે પડી ગઈ છે. કારણ કે માલિકનું નોકરાણી સાથે ચક્કર હતું જેનો તેના જ પોપટે ભાંડો ફોડી નાંખ્યો.

  • હોમ
  • દુનિયા
  • માલિક અને નોકરાણીના અફેરમાં પોપટ બન્યો વિલન, જાણો કેવી રીતે ફોડ્યો ભાંડો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.