આજે અમેરિકામાં ઐતિહાસિક ચૂંટણી, જાણો કેવો ઠાઠ હોય છે અમેરિકાના પ્રમુખનો
વ્હાઇટ હાઉસની જાળવણી પર વર્ષે ૨૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. અમેરિકામાં પ્રમુખપદ પર રહેનાર માટે કૈડિલિક કાર છે જેની કિંમત ત્રણ કરોડ રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેમ્પ ડેવિડ સુધી પ્રમુખને લઇ જવા માટે મરીન વન હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. સુરક્ષા પાસાને ધ્યાનમાં લઇને આ હેલિકોપ્ટરમાં અતિઆધુનિક હથિયારો અને ટેકનોલોજી હોય છે.
બ્લેયર હાઉસમાં બોઇંગ ૭૪૭-૨૦૦ બી જેમટ અને ૭૦ યાત્રીઓ અને ૨૬ લોકોના ક્રુ મેમ્બરો છે. પ્રમુખ સુઇટ, બાથરૂમ, બેડરૂમ અને વર્કઆઉટ રૂમ પણ છે. બ્લેયર હાઉસમાં ટેલિકોમ સેન્ટર પણ છે.
અમેરિકામાં પ્રમુખપદની કારમાં ૧૨ સેમીની સુરક્ષા સપાટી છે. બ્લડ બેંકની પણ વ્યવસ્થા છે. ટાયર પંક્ચર પ્રુફ છે. પ્રમુખના સત્તાવાર સ્ટેટ ગેસ્ટ હાઉસ બ્લેયર હાઉસમાં ૧૧૯ રૂમ છે, જ્યારે પણ કોઈ દેશના મહેમાન જાય છે ત્યારે બ્લેયર હાઉસમાં સંબંધિત દેશના ધ્વજને લગાવવામાં આવે છે.
વ્હાઇટ હાઉસમાં ૧૮ એકરમાં મેદાન, સ્વીમિંગ પુલ અને બાસ્કેટબોલ કોર્ટ પણ છે. વ્હાઇટ હાઉસમાં બેસિક સ્ટાફ સહિત ૨૪ કલાક કુકિંગ સ્ટાફ અને ત્રણ રસોડા છે.
અમેરિકામાં પ્રમુખ પદ પર રહેલા વ્યક્તિનો પગાર ૨.૬૭ કરોડ રૂપિયા ર્વાષિક છે. વ્હાઇટ હાઉસમાં ૩૫ બાથરૂમ અને મુવિ સ્કિનિંગ રૂમ તેમજ બોલિગ ખેલ પણ છે.
વોશિગ્ટન: વિશ્વભરની જેના પર નજર કેન્દ્રિત થઇ ગઇ છે તે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી આજે યોજનાર છે. અમેરિકામાં પ્રમુખના રાજાશાહી ઠાઠ તમામ પ્રમુખ કરતા અલગ છે. અમેરિકી પ્રમુખનો પગાર પણ કરોડોમાં જાય છે. પ્રમુખના ઠાઠ વિશે વાંચો આગળની સ્લાઈડ્સમાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -