'ઇન્સ્ટાગ્રામ કિંગ' બિલ્જેરિયન અર્ધનગ્ન યુવતી પર ડિશ મુકી જમતી તસવીર કરી પોસ્ટ, લોકો થયા ગુસ્સે
પોકરને કારણે 2013 સુધી ડેનની સંપતિ 100 મિલિયન ડોલર એટલે કે લગભગ 632 કરોડ રૂપિયા છે. 2009માં વર્લ્ડ સીરિઝ ઓફ પોકરમાં ડેને ખૂબ સફળતા મેળવી હતી. ડેન ઓનલાઇન પોકર રૂમ વિક્ટરી પોકરના કો-ફાઉન્ડર છે. લોસ એન્જલસ, સેન ડિએગો અને લાસ વેગાસમાં તેના ભવ્ય બંગલો આવેલા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડેઇલી મેલના અહેવાલ અનુસાર, ડેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર અર્ધનગ્ન યુવતી પર ડિશ મુકી જમતી પોતાની તસવીર પોસ્ટ કરી ઇન્ટરનેશન વુમન્સ ડેની શુભેચ્છા પાઠવી હતી. જેને લઇને લોકોએ તેની આ તસવીરે અપમાનજનક અને દયનીય ગણાવી ટીકા કરી હતી.
ઇન્સ્ટાગ્રામ પર ડેનના દોઢ કરોડથી વધુ ફોલોઅર્સ છે. સુંદર યુવતીઓથી હંમેશા ડેન ઘેરાયેલો રહે છે. આ કારણે તે પ્લેબોય તસવીરે પણ જાણીતો છે.
અનેક લોકોએ મહિલાઓને ફર્નિચર તરીકે ઉપયોગ કર્યો હોવાનું કહી ડેનની ટીકા કરી હતી. જોકે, હજુ સુધી પોતાની આ તસવીરને લઇને ડેને માફી માંગી નથી. ઉલ્લેખનીય છે કે ડેન વિદેશી એનિમલ, ન્યૂડ ગર્લ્સ, બંદૂકો, સ્પોર્ટ્સ કાર, ગોલ્ફ સ્ટ્રીમ જેટ, દારૂ અને કોકીનના શોખ માટે જાણીતો છે.
તસવીરમાં ડેન હોટ ટબમાં બિકિની પહેરેલી પાંચ યુવતીઓથી ઘેરાયેલો જોઇ શકાય છે. જેમાંથી એક યુવતી પર પ્લેટ મુકીને તે જમતો જોઇ શકાય છે. આ તસવીર પોસ્ટ કરી ડેને લખ્યું હતું કે, 'It's #internationalwomensday be thankful, they are good for so many things!'
ન્યૂયોર્કઃ પોતાની જાતને કિંગ ઓફ ઇન્સ્ટાગ્રામ ગણાવતો અમેરિકાનો પ્રોફેશનલ પોકર પ્લેયર ડેન બિલ્જેરિયન પોતાની નવી ફોટોઝ પોસ્ટ કરવાને લઇને લોકોના નિશાન પર છે. ડેને ઇન્સ્ટાગ્રામ પર હાફ નેક્ડ મોડલ પર જમવાની ડિશ મુકી ઇન્ટરનેશનલ વુમન્સ ડેની શુભેચ્છા પાઠવતા લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -