US: ન્યૂયોર્કના મૈનહટ્ટનમાં વિસ્ફોટ, 26 લોકો ઇજાગ્રસ્ત, જુઓ વિસ્ફોટની તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Sep 2016 09:43 AM (IST)
1
2
3
4
5
6
7
સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ અને દુકાનોને ખાલી કરાવવામાં આવી રહી છે. ફાયરબિગ્રેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.
8
ન્યૂયોર્ક શહેર પોલીસ વિભાગના સૂચના તેમન જનસંચારના સહાયક સચિવ જે પીટર ડોનાલ્ડે ટ્વિટર પર લખ્યુ હતું કે, ન્યૂયોર્ક શહેરની પાસે મૈનહટ્ટનની 23મી સ્ટ્રીટ પાસે એક વિસ્ફોટ થયાના અહેવાલ છે.
9
ન્યૂયોર્કઃ અમેરિકામાં ન્યૂયોર્કની પાસે મૈનહટ્ટનમાં પાઇપ બોમ્બથી જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 26 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. મૈનહટ્ટનના ચૈસ્લા નેબરહુડમાં શનિવારે મોડી રાત્રે આ વિસ્ફોટથી આખો વિસ્તાર ધ્રુજી ગયો હતો.
10
વિસ્ફોટમાં 26 લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીરર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. જોકે, હજુ સુધી વિસ્ફોટ પાછળનું કારણ જાણી શકાયુ નથી.