✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઓસ્ટ્રેલિયાની કઈ ચેનલે ભરબપોરે એડલ્ટ ફિલ્મ પ્રસારીત કરી દીધી પછી શું થયું, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jun 2018 09:56 AM (IST)
1

હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, આગામી શુક્રવારે પણ આ ચેનલ પોતાની આ કોન્સેપ્ટ પર કામ કરશે અને ઈરોટિક સીન્સથી ભરપૂર ફિલ્મો પ્રસારીત કરશે.

2

જોકે, ચેનલે ઈરોટિક ફિલ્મની સીરિઝને પ્રસારીત કરી હતી અને સેંસર બોર્ડે જે સીન્સ પાસ કર્યા હતા તે જ સીન્સ બતાવવામાં આવ્યા હતા.

3

જોકે શુક્રવારે ચેનલ 7ને તે ઈરોટિક ફિલ્મ પ્રસારીત કરી હતી જેમાં ભાઈ-બહેનની વચ્ચે ઈન્ટીમેન્ટ સંબંધ બંધાય છે.

4

તેનું કારણ એ માનવામાં આવી રહ્યું છે કે, ઓસ્ટ્રેલિયન ટીવી ગાઈડલાઈન્સ પ્રમાણે સ્કૂલ ડેઝ દરમિયાન બપોરે 12થી 3 વાગ્યા સુધી એડલ્ટ મૂવી પ્રસારીત કરવામાં આવી શકે છે. આવામાં આ ચેનલે આ ગાઈડલાઈન્સને સંપૂર્ણ રીતે ફોલો કરી છે.

5

નોંધનીય છે કે આ ચેનલ પર હજુ સુધી કોઈ કેસ કરવામાં આવ્યો નથી.

6

જી હાં, ઓસ્ટ્રેલિયન ટીવી ચેનલ 7 છેલ્લા ત્રણ અઠવાડિયાથી દર શુક્રવારે બપોરે 12:50 વાગે એડલ્ટ સીન્સથી ભરપૂર ફિલ્મ પ્રસારીત કરી હતી.

7

સિડની: ઘણીવાર ટીવી પર રાતે એડલ્ટ મૂવી પ્રસારીત કરવામાં આવે છે. પરંતુ એક ચેનલે બપોરે 1 વાગ્યાની આસપાસ એડલ્ટ ફિલ્મને પ્રસારીત કરી દીધી હતી. જેના કારણે સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ચર્ચાનો વિષય બની ગયો હતો.

  • હોમ
  • દુનિયા
  • ઓસ્ટ્રેલિયાની કઈ ચેનલે ભરબપોરે એડલ્ટ ફિલ્મ પ્રસારીત કરી દીધી પછી શું થયું, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.