'તિરંગા'ના રંગમાં રંગાઈ વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલિફા, જુઓ PHOTOS
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Jan 2017 08:39 AM (IST)
1
બુર્જ ખલિફા
2
બુર્જ ખલિફા
3
બુર્જ ખલિફા
4
બુર્જ ખલિફા
5
બુર્જ ખલિફા
6
બુર્જ ખલિફા બનાવવામાં 6 વર્ષનો સમય લાગ્યો હતો.
7
તમારી જાણકારી માટે જણાવીએ કે બુર્જ ખલિફાના નિર્માણમાં આઠ અબજ ડોલરનો ખર્ય કર્યો હતો.
8
અબૂ ધાબીના ક્રાઉન પ્રિન્સ એચ.એચ. મોહમ્મદ બિન જાયદ આ વખતે ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય ગેસ્ટ છે. તે ગઇકાલે જ ભારતમાં આવી ગયા હતા.
9
26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ દરેક ભારતવાસી માટે ગર્વ લેવા જેવા સમાચાર ત્યારે આવ્યા જ્યારે વિશ્વની સૌથી ઉંચી ઉમારત બુર્જ ખલિફા તિરંગાના રંગમાં રંગાઈ ગઈ. તમને જણાવીએ કે, વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલિફા દુબઈમાં છે. બુર્જ ખલિફાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરતાં લખવામાં આવ્યું કે, આજે રાત્રે અમે ભારતનો 68મો ગણતંત્ર દિવસ સેલિબ્રેટ કરીશું.