✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ બંને એક્ટ્રેસને જોઈને નક્કી નહીં કરી શકો કે કોણ મા છે ને કોણ દીકરી, શું છે તેની જુવાનીનું રહસ્ય?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Apr 2018 11:10 AM (IST)
આ બંને એક્ટ્રેસને જોઈને નક્કી નહીં કરી શકો કે કોણ મા છે ને કોણ દીકરી, શું છે તેની જુવાનીનું રહસ્ય?
1

ચાઇનીઝ સોશ્યલ મીડિયા Weiboમાં યૂઝર્સે મા-દિકરીની આ પેરને જોઇને અલગ અલગ કૉમેન્ટ આપવાની શરૂ કરી દીધી અને આ ફોટાને સૌથી વધુ લાઇક્સ મળી રહી છે. કેટલાક યૂઝર્સે લખ્યું કે, બે બહેનો જેવી લાગી રહી છે.

2

ત્યારબાદ 2006માં તેને 34 વર્ષની ઉંમરે ચાઇનાની સૌથી પૉપ્યૂલર પીરિયડ સિટકૉમ 'માય ઓન સ્વૉર્ડમેન' શરૂ કર્યું. ઉપરના ફોટામાં યાન (47) ડાબી બાજુએ અને પુત્રી જોઉ (20) જમણીબાજુએ દેખાઇ રહી છે. અત્યારે યાન પોતાની નવી ફિલ્મ 'આઇ એમ યૉર મૉમ'નું પ્રમૉશન કરી રહી છે. તેમાં તે બન્ને મા અને દિકરી તરીકે જોવા મળશે.

3

યાન ની ચાઇનીઝ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હૉટ એક્ટ્રેસ છે, જે 47 વર્ષની હોવા છતાં યંગ એજને શરમાવે તેવી ફિટનેસ ધરાવે છે. યાન ની ની હાઇટ 5 ફૂટ 7 ઇંચ છે અને તેનો જન્મ 1971માં ચાઇનાની જુની રાજધાની શીઆનમાં થયો હતો. તેને સૌથી પહેલા 1994માં ચાઇનીઝ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો, તે પહેલા 1990માં તેને એન્ટરટેઇન્ટમેન્ટ સૉલ્જર તરીકે રિક્રૂટ કરવામાં આવી હતી.

4

કેમકે એક્ટ્રેસ અને માં યાન ની ની ફિટનેસ અહીં ચર્ચાનો વિષય બન્યો, 47 વર્ષની યાન ની એક્ટ્રેસ પોતાની હરિફોને ફિટનેસના મામલે માત આપતી દેખાઇ હતી. કેટલાક લોકો આ બન્નેને બહેનો સમજવા લાગ્યા હતાં. જોકે બાદમાં આ મા-દિકરી હોવાના ખુલાસો થયો હતો.

5

તાજેતરમાં જ બેઇજિંગમાં યોજાયેલી એક રેડ કારપેટ- બેઇજિંગ ઇન્ટરનેશલ ફિલ્મ ફેસ્ટિવલ ઇવેન્ટમાં યાન (47 વર્ષ) ની અને તેની પુ્ત્રી જોઉ યોન્કીંગ (20 વર્ષ)એ ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં હાજર રહેલા લોકો મા અને દિકરીને જોઇને દંગ રહી ગયા.

6

બેઇજિંગઃ સામાન્ય રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર અને એક્ટ્રેસ ફીટ રહીને પોતાને કેરિયરને લાંબા સમય સુધી ચલાવવા ઇચ્છતા હોય છે. મોટાભાગના સ્ટાર્સ પોતે ફીટ રહેવા જીમ સહિતની એક્સરસાઇઝ કરતાં હોય છે. આ બધાની વચ્ચે ચીનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ચહેરો એવો છે જે 47 વર્ષની હોવા છતાં પોતાની 20 વર્ષની પુત્રીની ઉંમરની લાગી રહી છે. આ મા અને દિકરીને જોઇને કોઇપણ નક્કી નથી કરી શકતું કે કોણ મા અને કોણ દિકરી છે.

  • હોમ
  • દુનિયા
  • આ બંને એક્ટ્રેસને જોઈને નક્કી નહીં કરી શકો કે કોણ મા છે ને કોણ દીકરી, શું છે તેની જુવાનીનું રહસ્ય?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.