✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દુબઈ પહોંચ્યા રાહુલ ગાંધી, એરપોર્ટ પર જ લોકોએ લગાવ્યા રાહુલ-રાહુલના નારા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Jan 2019 12:22 PM (IST)
દુબઈ પહોંચ્યા રાહુલ ગાંધી, એરપોર્ટ પર જ લોકોએ લગાવ્યા રાહુલ-રાહુલના નારા
1

2

પાર્ટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીની 150મી જંયતિ પર દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં 11 જાન્યુઆરી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મુખ્ય અતિથિ હશે.

3

રાહુલ ગાંધી યુએઈમાં ભારતીય પ્રવાસી સમુદાયના લોકો સાથે મુલાકાત કરશે અને આ સિવાય દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર કાર્યક્રમમાં પણ ભાગ લેશે જેમાં હજારો લોકો હાજર રહેવાની સંભાવના છે.

4

દુબઈ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી યુએઈના બે દિવસીય પ્રવાસ માટે ગુરુવાર રાતે દુબઈ પહોંચ્યા હતાં. જ્યાં એરપોર્ટ પર લોકોએ તેમનું જોરદાર સ્વાગ કર્યું હતું. બ્લેઝર અને જિંસ પહેરીને રાહુલ ગાંધી જ્યારે એરપોર્ટથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે લોકોએ રાહુલ-રાહુલના નારા લગાવ્યા હતાં.

  • હોમ
  • દુનિયા
  • દુબઈ પહોંચ્યા રાહુલ ગાંધી, એરપોર્ટ પર જ લોકોએ લગાવ્યા રાહુલ-રાહુલના નારા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.