✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કપલ ટ્રેનમાં કરતું હતું આવું ગંદુ કામ, જાણો લોકોએ શું કર્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Apr 2018 04:09 PM (IST)
1

આ મામલે હજુ સુધી તપાસ ચાલુ છે અને હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

2

મેટ્રો યૂકેની ખબર મુજબ, ટ્રેનમાં એક કપલ સેક્સ કરી રહ્યું હતું અને લોકો તેનો વીડિયો બનાવીને હસવાની સાથે તેમને ચિયર પણ કરતા હતા. કાળા રંગના વાળવાલી મહિલા તેના પાર્ટનર સાથે સેક્સ કરી રહી હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

3

ટ્રેનમાં મહિલા-પુરુષના સેકસનો વીડિયો ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે.

4

આ વીડિયોને વોટ્સએપ પર હજારો લોકો શેર કરી ચૂક્યા છે. બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસના પ્રવક્તાએ મેટ્રો યૂકેને જણાવ્યું કે, અમને આ અંગેની જાણકારી છે.

5

લંડનઃ કેટરહેમ સ્ટેશન પર એક કપલ ટ્રેનમાં સેક્સ માણી રહ્યું હતું. ટ્રેન સ્ટેશન પર ઊભી હતી તે દરમિયાન કપલ આ હરકત કરતું હતું. ઘણા લોકો તેમને જોઈ રહ્યા હોવાનું કપલ જાણતું હોવા છતાં તેમણે તેની ચિંતા ન કરી અને કામક્રિડામાં મસ્ત રહ્યા. આ સમયે ઘણા લોકો તેમનો વીડિયો પણ બનાવતા હતા.

  • હોમ
  • દુનિયા
  • કપલ ટ્રેનમાં કરતું હતું આવું ગંદુ કામ, જાણો લોકોએ શું કર્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.