‘હું એક પણ દિવસ સેક્સ વિના નથી રહી શકતી’, જાણો કઇ એક્ટ્રેસે કર્યો ખુલાસો?
પરંતુ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે ફિલ્મોમાં સેક્સ સીન કરવાની ઓફર સ્વીકારશે ત્યારે તેણે ના પાડી હતી. મારુ શરીર આકર્ષક હોઇ શકે છે પરંતુ હું કોઇ રીતે તેને લોકોની સામે લાવી શકું નહીં. હું મારા બોડીને ચાહુ છું અને મારા અંદરની મહિલા આ રીતે ફિલ્મોમાં સેક્સ સીન ભજવવાની પરમિશન આપતી નથી.
તેણે કહ્યું કે, પ્લસ સાઇઝ લેડિઝ સેક્સથી ખૂબ ખુશ રહે છે કારણ કે તેમનું શરીર મોટું હોય છે અને પાર્ટનર દ્ધારા શરીરના કોઇ પણ ભાગ પર સ્પર્શ કરવામાં આવે તો તે સેક્સ માટે ઉતેજિત કરે છે. એક્ટ્રેસને જ્યારે તેની ફેવરિટ સેક્સ પોઝિશન અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે મારી ફેરવિટ સેક્સ પોઝિશન ડોગી સ્ટાઇલ છે.
નવી દિલ્હીઃ ઘાનાની એક ટીવી એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે તે એક પણ દિવસ સેક્સ વિના રહી શકતી નથી. ઘાનાની ટીવી સીરીઝ Efiewuraની એક્ટ્રેસ મેર્કી લિટલ સ્મિથ નામની એક્ટ્રેસ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ ખુલાસો કર્યો હતો.
હોસ્ટ નેના રોમિયોને આપેલા રેડિયો ઇન્ટરવ્યૂમાં લિટલ સ્મિથ જણાવ્યું હતું કે તે એક પણ દિવસ સેક્સ વિના રહી શકતી નથી. તેના લિસ્ટમાં એવી ત્રણ બાબતો છે તેના વિના તે એક પણ દિવસ રહી શકતી નથી જેમા સેક્સ પણ સામેલ છે. આ ત્રણ બાબતોમાં પાણી, જમવાનું અને સેક્સનો સમાવેશ થાય છે.