રસ્તાની બાજુમાં દુકાન લગાવી ફૂડ વેચે છે આ યુવતી, લોકો લગાવે છે લાઇન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Nov 2016 11:34 AM (IST)
1
આ મોડલની ઉંમર 20 વર્ષની હોવાનું કહેવામાં આવે છે. જોકે, આ મોડલનું સાચુ નામ જાણી શકાયુ નથી. આ એક્સ મોડલના કહેવા પ્રમાણે, તે અગાઉ મોડલ હતી પરંતુ હવે ફ્રૂડ્સ વેચે છે.
2
ડેઇલી મેલના અહેવાલ અનુસાર, તાઇવાનની આ મોડલ રસ્તાની બાજુ પર ઉભા રહીને મીટ વેચે છે. તે હોટ ડોગ્સ, સોસેઝ અને કવાબ વેચે છે.
3
જ્યારે મોડલ શોપમાં હોય ત્યારે તેને જોવા માટે લોકો લાઇન લગાવે છે. હાલમાં તેની શોપની તસવીરો ખૂબ વાયરલ થઇ છે.
4
વાસ્તવમાં આ શોપ તાઇવાનની એક એક્સ મોડલની છે. તે હોટ પેન્ટ્સ, બિકિની અને સેક્સી ડ્રેસ પહેરીને મીટ અને અન્ય ફ્રૂડ આઇટમ વેચે છે.
5
નવી દિલ્લીઃ તાઇવાનમાં આવેલી એક ફ્રૂડની દુકાન હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. આ દુકાન તેમાં બનતા ભોજનને લઇને નહીં પણ તેના માલિકને લઇને ચર્ચામાં છે.